Education
- Home
- Education
Train with the best food
TAKE IT TO THE
NEXT LEVEL.
Initial one-to-one consultation, Health & Fitness Assessments Bespoke training program planning, Custom Nutrition plan & recipes. Weekly Progress Reviews
Test with the best food
OUR HEALTHY FOOD
અનુવાદકો, સંપાદકો અને માન્યકર્તાઓ માટે આજનો *આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ* ખૂબ જ મહત્વપૂર્ણ છે.
અનુવાદિની, MOE , GOIndia ખાતે *ગુજરાતી ભાષાના સંસાધન વ્યક્તિ તરીકે ૧૦૦,૦૦૦ શબ્દોના AI ભાષાંતરનું વેલિડેશન કરવા બદલ ડૉક્ટર અને લેખક તરીકે તબીબી ક્ષેત્રે માતૃભાષા ગુજરાતી માટે કંઈક કરવાની તક મળવી મારા માટે બહુજ આનંદની વાત છે.* 
અમેરિકન ટ્રાન્સલેટર એસોસિએશનના ધારા ધોરણો મુજબ અને *વિદ્યાર્થીઓ, કોલેજો, યુનિવર્સિટીઓ, દર્દીઓ અને ભારત, યુએસ, યુરોપ અને જાપાન માટે તથા ભારત સરકાર માટે* કે સંશોધક કંપનીઓ માટે આ અને અન્ય *વૈશ્વિક તબીબી ભાષાકીય કાર્ય સંસ્કારનગરી વડોદરા ખાતે રહી કર્યાનો આનંદ છે.*
*મેડમીનિંગ્સ (84000 શબ્દો)*, કેદારભાઈ અને અમીષાબેન દેસાઈ સાથે ટેકમીનિંગ્સ *માટે વર્લ્ડ રેકોર્ડ્સ ઈન્ડિયા એવોર્ડ મેળવવા બદલ* ગર્વ અનુભવું છું.
*આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ* ની શુભેચ્છાઓ
ડો ચૈતન્ય બુચ,એમ ડી

