Gallery

LUNCH FOR BLIND GIRLS

CC Buch Trust is happy to arrange Lunch for visually impaired girls at Surabhi School on Aug 23rd curtsey  Ms Sejal & Kaushal Patel, USA by CC Buch Trust thanks to the Pooja and Blind School staff while I am at Alaska today. TEAM is proved right as Together Everyone Achieves More ! 

LUNCH AT INDRAPRASTH FOUNDATION
|| સેવા સમર્પણ સદ્દભાવના || ભુખ્યા ને ભોજન પીરસવા આપણા સહયોગથી સાત્વિક અને પૌષ્ટિક ભોજન પીરસવામાં આવી રહયું છે. આજૅ તા.૨૦/૦૯/૨૦૨૫ ને રવિવાર નાં રોજ સર્વ પિતૃ અમાસ નિમિત્તે સી. સી. બુચ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ ના સહયોગથી ભોજન તુલીપ્તો ને ભોજન પીરસવામાં આવી રહયું છે.
LUNCH AT INDRAPRASTH FOUNDATION

 આજૅ તા.૨૦/૦૯/૨૦૨૫ ને શનિવાર નાં રોજ  ડોક્ટર ભાલચંદ્ર નાણાવટી ના સ્મરણાર્થે 

નીલુબેન તરફથી સીસી બુચ ટ્રસ્ટ દ્વારા સ્મૃતિભોજન તુલીપ્તો ને ભોજન પીરસવામાં આવી રહયું છે.

Memorial Lunch to 500 needy 

persons on the occasion of 

Dr.SK Shah’s recent Birthday, 

at the hands of  Deepali and  

Pranay Shah  

SANSKRUT SABHA,KALRAV SCHOOL HALOL

આપ સર્વને જણાવતા આનંદ થાય છે કે આપણે આપણા માના એક શ્રી ભાલેંદુભાઈ બુચ તરફથી સંસ્કૃત ભાષા ના પ્રચાર અને પ્રસાર અને તે બોલવાના પ્રયાસો વધારવાના ઈરાદાથી ટ્રસ્ટને અનુદાન આપેલ છે.ઓગસ્ટમાં સંસ્કૃત સપ્તાહ ની ઉજવણી થતી હોય છે અને ગુજરાત સરકાર પોતે પણ તેમાં ભાગ અને સહકાર ઇચ્છતી હોય છે અને આપણે હાલોલ ની કલરવ સ્કૂલ ખાતે ૧૦૦ થી વધારે વિદ્યાર્થીઓને સંસ્કૃત સુભાષિત, શ્લોક અને સ્લોગન તથા 15 માં અધ્યાયના શ્લોકના પઠનની સ્પર્ધા કલ્પનાબેન અને હાર્દિક જોશી પુરાની સહાયથી યોજેલ.વિજેતાઓને સંસ્કૃત સભા તરફથી ઇનામ આપવામાં આવશે જે માટે પરિણામની રાહ જોવામાં આવી રહી છે. 

આજૅ તા.૧૬/૦૯/૨૦૨૫ ને મંગળવારે માતુશ્રી પ્રભાવતી મસળે ની પુણ્યતિથિ નિમિત્તે 

શ્રી મકરન્દભાઈ  પરીવારના સહયોગથી  સી. સી. બુચ ટ્રસ્ટ દ્વારા ભોજન પીરસવામાં આવી રહયું છે.